એ.સી.બી.એ કરી સફળ ટ્રેપ
ફરીયાદી:- એક જાગૃત નાગરિક ની ફરીયાદ ના આધારે
આરોપી:- આરોપી નં. (૧) દશરથસિંહ પાંચાભાઇ ચૌહાણ, ધંધો-નોકરી, વિસ્તરણ અધિકારી વર્ગ.૩ તાલુકા પંચાયત શિહોર ભાવનગર (વોન્ટેડ)
આરોપી નં. (૨) રૂતુરાજસિંહ ધીરૂભાઇ પરમાર ધંધો-નોકરી, ઉ.વ.૨૯ પો.કોન્સ. વર્ગ.૩
આરોપી નં. (૩) જીગરભાઈ જંયતિભાઈ ઠક્કર ધંધો-છુટક મજુરી, ઉ.વ.૩૭ (ખાનગી વ્યકિત)
આરોપી નં. (૪) વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલ રહે. જ્ઞાનભારતી સ્કુલની બાજુમાં, શિહોર, જી.ભાવનગર (વોન્ટેડ)
લાંચની માંગણીની રકમ:-
રૂ.૨,૦૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ:-
રૂ. ૧,૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:-
રૂ. ૧,૫૦,૦૦૦/-
ટ્રેપની તારીખ:-
તા.૨૧/૧૧/૨૦૨૫
આ ગુનાનુ સ્થળ:-
અગ્રવાલ આંખની હોસ્પિટલ, પ્રથમ માળે
આ કેશ ની ટુંકી વિગત
આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીશ્રીનાઓને કલસ્ટર કો.ઓડીનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા તથા તેઓનો બાકી પગાર આપવા તથા પોલીસ ફરીયાદ નહી કરવા આરોપી નં.૧ નાઓએ ફરીયાદીનાઓ પાસે રૂપિયા ૨,૦૦,૦૦૦/-ની લાંચ માંગેલ હોય જે માંગેલ લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નં (૧) એ ફરીયાદી ના મિત્ર








Total Users : 782214
Total views : 33761463