ખેડબ્રહમા પોલીસ સ્ટેશન હદમાંથી એક ઇસમને ગેર કાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૯૨ સાથે પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસઆ.પો કો દિલીપકુમાર રણછોડભાઈ બ નં ૨૯૩ બાતમી હકીકત મળેલ કે, પરોસોડા ગામનો ફરદિનખાન ફીરોજખાન પઠાણ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરવા સારૂ તેની ક્રેટા ગાડી નંબર એચ.આર.૩૬ વાય ૦૦૭૭ નીમાં ચાઈનીજ દોરી લઈને ખેડબ્રહમા તરફ આવનાર છે જે હકીકત આધારે નાકા ગામે ડેમ નજીક રોડ ઉપર વોચના હતા દરમ્યાન એક ઇસમ ઉપરોકત બાતમી વાળી ગાડી પરોસડા તરફ થી લઇને આવતો હોય અને તે શંકાસ્પદ લાગતાં સદરી ગાડી ને હાથનો ઇશારો કરી ઉભી રખાવેલ અને ગાડીના ચાલકને નીચે ઉતારી નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ ફરદિનખાન ફીરોજખાન પઠાણ રહે પરોસડા તા વિજયનગર જી સાબરકાંઠા હોવાનુ જણાવતો હોય. અને સદરીની ગાડીમા જોતા બે ખાખી કલરના પુંઠા ના ખોખા હોય જે ખોખા ખોલી જોતા મોનો કાઈટ ફાઇટર કંપનીની અલગ-અલગ કલરની ચાઇનીઝ દોરીની ફીરકીઓ ભરેલ હોઇ જે ફીરકીઓ ગાડીમાંથી નીચે ઉતારી ગણી જોતા ચાઈનીઝ ફીરકીઓ કુલ ૯૨ નંગ જેના એક નંગની કીંમત રૂા.૫૦૦/-ની ગણી કુલ -૯૨ ફીરકીની કી.રૂ.૪૬.૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરૂધ્ધ ખેડબ્રહમા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી કાયદેરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ ખેડબ્રહમા પોલીસને ગેર કાયદેસર ચાઇનીઝ દોરી જથ્થો શોધી કાઢવામાં સફળતા મળેલ છે. તા.૧૧/૦૧/૨૦૨૬
પકડાયેલ આરોપી :- ફરદિનખાન ફીરોજખાન પઠાણ રહે પરોસડા તા વિજયનગર જી સાબરકાંઠા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
(૧) આર.ટી. ઉદાવત પોલીસ ઇન્સ્પેકટર
(૨) અ.હે.કો.ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ બ.નં-૧૨૬
(૩) અ.હે.કો કનુભાઈ મોઘાજી બ.નં-૧૩૫
(૪) આ.પો.કો.દીલીપભાઈ રણછોડભાઈ બ.નં-૨૯૩

ખેડબ્રહમા પોલીસ સ્ટેશન હદમાંથી એક ઇસમને ગેર કાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૯૨ સાથે પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસઆ.પો કો દિલીપકુમાર રણછોડભાઈ બ નં ૨૯૩ બાતમી હકીકત મળેલ કે, પરોસોડા ગામનો ફરદિનખાન ફીરોજખાન પઠાણ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરવા સારૂ તેની ક્રેટા ગાડી નંબર એચ.આર.૩૬ વાય ૦૦૭૭ નીમાં ચાઈનીજ દોરી લઈને ખેડબ્રહમા તરફ આવનાર છે જે હકીકત આધારે નાકા ગામે ડેમ નજીક રોડ ઉપર વોચના હતા દરમ્યાન એક ઇસમ ઉપરોકત બાતમી વાળી ગાડી પરોસડા તરફ થી લઇને આવતો હોય અને તે શંકાસ્પદ લાગતાં સદરી ગાડી ને હાથનો ઇશારો કરી ઉભી રખાવેલ અને ગાડીના ચાલકને નીચે ઉતારી નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ ફરદિનખાન ફીરોજખાન પઠાણ રહે પરોસડા તા વિજયનગર જી સાબરકાંઠા હોવાનુ જણાવતો હોય. અને સદરીની ગાડીમા જોતા બે ખાખી કલરના પુંઠા ના ખોખા હોય જે ખોખા ખોલી જોતા મોનો કાઈટ ફાઇટર કંપનીની અલગ-અલગ કલરની ચાઇનીઝ દોરીની ફીરકીઓ ભરેલ હોઇ જે ફીરકીઓ ગાડીમાંથી નીચે ઉતારી ગણી જોતા ચાઈનીઝ ફીરકીઓ કુલ ૯૨ નંગ જેના એક નંગની કીંમત રૂા.૫૦૦/-ની ગણી કુલ -૯૨ ફીરકીની કી.રૂ.૪૬.૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરૂધ્ધ ખેડબ્રહમા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી કાયદેરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ ખેડબ્રહમા પોલીસને ગેર કાયદેસર ચાઇનીઝ દોરી જથ્થો શોધી કાઢવામાં સફળતા મળેલ છે. તા.૧૧/૦૧/૨૦૨૬

Total Users : 782216
Total views : 33761466