best news portal development company in india

શાન્તિસમિતીની બેઠકયોજાઈ તહેવાર ને લગતા તમામ મુદ્દાઓ વિશે મીટીંગમાં આગેવાન સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 તા.૧૨/૦૧/૨૦૨૬ ના રોજ વડાલી પો. સ્ટે. ખાતે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઈડર વિભાગ ઈડર નાઓની અધ્યક્ષતામાં મકરસંક્રાંતી નો તહેવાર અનુસંધાને શાંતી સમિતી ની મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ. જે મકરસંક્રાંતી નો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને શહેરમાં કોમી એકતા તથા કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહિં તથા ચાલુ જાહેરનામનું પાલન કરવા તેમજ પ્રતિબંધીત ચાઇનીઝ દોરી તુક્કકલનો ઉપયોગ કરવાથી થતા નુકસાન તેમજ કોઇ ગુન્હાહિત જણાઇ આવેથી કે કોઇ અણબનાવ બનેથી તાત્કાલીક તેની જાણ પોલીસ સ્ટેશન ખાતે કરવા વિગેરે જેવા સુરક્ષાને લગતા તમામ મુદ્દાઓ વિશે મીટીંગમાં આગેવાન સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई