best news portal development company in india

પોશીના તાલુકામાં તાલુકા પંચાયત ની બાંધકામ શાખા હોટ ચર્ચા મા…..?

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

પોશીના તાલુકામાં તાલુકા પંચાયત ની બાંધકામ શાખા હોટ ચર્ચા મા…..? કામકાજો થયા જ નથી પણ બિલો બની ગયાની પણ પ્રજા આક્ષેપ કરી રહી છે… ?

શુ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવેલા કામો અંગે પ્રજા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો શું સાચા થશે કોઈ આની તપાસ કરશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ આ રોડ રસ્તાઓ અને બાંધકામ તાલુકા શાખામાં કરેલા કામોમાં મોટા ભ્રષ્ટાચારની બુમ જે ઊઠવા પામી છે શું સત્ય સાબિત થશે એવા અનેક પ્રશ્નો પ્રજાના માનસ પર ઉપજી રહ્યા છે ખેડબ્રહ્મા વિધાનસભા નું અંતરિયાળ વિસ્તાર એટલે ખેડબ્રહ્મા તાલુકો વિજયનગર તાલુકો અને પોશીના તાલુકો હાલમાં ખેડબ્રહ્મા વિધાનસભા અંતર્ગત આવેલું પોશીના તાલુકામાં તાલુકા પંચાયત થી કરેલા ગામડાઓમાં રસ્તાઓ ઓરડાઓ અને બાંધકામ શાખા અંતર્ગત કરવામાં આવતા કામોમાં મોટા ભ્રષ્ટાચારની બૂમ ઊઠવા પામી છે જેને લઇ સ્થાનિકોએ તપાસની માંગ કરી છે કેટલીક જગ્યાએ કામો કર્યા વગર બિલો પાસ થઈ ગયા હોવાની પણ બૂમ ઊઠવા પામી છે સ્થાનિકો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થાય તેની પણ માંગ કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई