ખેડબ્રહ્મા નગરપાલિકા મા વોર્ડ ૩ નંબર માં કોર્પોરેટરો ને જાણ બાદ પણ પરિસ્થિતિ જૈસે થે હતી પરંતુ નજર ન્યૂજ ના અહેવાલ બાદ એ સી મા બેસી રહેતા અધીકાર જાગ્યા ને તાત્કાલિક યુધ્ધ ના ધોરણે સફાઈ આદરી હતી…
આ વીડીયો છે અગાઉ નો
આ
આ. તસવીર છે નજર ન્યૂજ ના અહેવાલ બાદ ની.
Author: Najar News
Post Views: 76








Total Users : 782214
Total views : 33761463