વડાલી નગર પાલિકામાં કોંગ્રેસ એ છીનવી લીધી છે. જો આવુ જ રહ્યુ તો આવનારા સમય મા ખેડબ્રહ્મા નગરપાલિકા જતા વાર નહિ લાગે નગરપાલિકા મા ચુંટાયેલ પોતાની જાત ને મોટા નેતા સમજતા શાન મા સમજે તો સારુ છે….. વડાલી નગર પાલિકામાં કોંગ્રેસ ની જીત 
વડાલી નગર પાલિકાના 6 વોર્ડ ની 24 સીટો માટે 26 એપ્રિલે મતદાન યોજાયું જેની મત ગણતરી મંગળવારના રોજ યોજાઈ હતી જેમાં પ્રથમ વોર્ડનું રિજલ્ટ આવતા ભાજપની ચાર સીટો આવી હતી ત્યાર બાદ તમામ 5 વોર્ડમ કોંગ્રેસની પેનલ નીકળતા કોંગ્રેસને 20 સીટો મળતા પાલિકા કબજે કરી હતો. જ્યારે સત્તા ના નશા મા મદહોસ રહેતા ભાજપ ના નેતા ઓને પોશીના તાલુકામાં પ્રજાએ ઝાકૂરો આપ્યો છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં પણ તાલુકા પંચાયતની વર્ષ 2021 માં જે ભાજપની સીટો હતી તેમાં ત્રણ સીટો ઓછી થવા પામી છે આ બધા સમીકરણો જોતા ખેડબ્રહ્મા નગરપાલિકાની
ઉચ્ચ હોદ્દા એ બેઠેલા નેતાઓ સાનમાં સમજી જાય તો તેઓના માટે આવનાર સમયમાં સત્તા ટકાવી મુશ્કિલ નહીં બને પરંતુ અંદરો અંદરના વિખવાદ તેમજ એકબીજાની હુંસા તુસી અને વિકાસના કામોમાં અડચણ થશે તો ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારની પ્રજા આવનાર સમયમાં જોઈ રહેશે નહીં તેવું આ પરિણામો જોતા લાગી રહ્યું છે
Post Views: 8



