સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન જી.અમરેલી ખાતે ફરજ બજાવતા ASI શ્યામભાઇ અનંતરાય બગડા રૂા.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદી અગાઉ દેશી દારુનો ધંધો કરતા હતા, પરંતુ હાલ ઘંઘો બંધ કરી દીધેલ હોવા છતાં, આરોપીએ દારૂનો ધંધો ફરીથી શરૂ કરવા દબાણ કરેલ અન્યથા ખોટા કેસો કરવાની ધમકી આપેલ હતી અને ફરીથી દારૂનો ધંધો શરુ કરી તેની અવેજ પેટે માંગી હતી લાંચ.માગી
Post Views: 7



