લો.બોલો સાબરકાંઠા… ના વડાલી મા દારૂ ની હાટડીઓ બંધ કરવા આવેદન પત્ર આપવુ પડ્યુ ……તો શુ વડાલી તાલુકા મા લઠ્ઠાકાંડ ની રાહ જોવાઈ રહી છે?
ભાવનગરમાં દારૂ લઠ્ઠાકાંડ વચ્ચે 9 ના મોત બાદ વડાલીમાં દારૂ બંધ કરાવવા આવેદન પત્ર…આપવુ પડ્યુ દેશી દારૂ મામલે વડાલી મામલતદારને પણ લેખિત રજુઆત..કરાઇ છે જેમની જવાબદારી છે એમને રજૂઆત કરી આવેદનપત્ર આપવુ પડે બોલો ટુ વ્હીલર બાઈકો ઉપર થતી દારૂની હેરાફેરી મામલે આક્રોશ…જોવો મળી રહ્યો છૂ ભાવનગરમાં દારૂ પી 9 ના મોત બાદ લઠ્ઠાકાંડ વરચે વડાલીમાં દારૂબંધી કાળગો ઉઉપર.છે આવનાર દિવસોમાં બૂટલેગરો સહિત અડ્ડા ઉપર કાર્યવાહી નહીં તો જનતા રેડ..ની ચીમકી વડાલી ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ દારૂ બંધ કરાવવા આપ્યું આવેદન.આવનાર દસ દિવસોમાં દારૂના બંધ કરવામાં ન આવે તો થશે આંદોલન.સાબરકાંઠા સહિત વડાલી પોલીસ સામે દારૂબંધી ની વાતો સામે ઊઠ્યા અનેક સવાલો..વડાલીમાં ખાખીના માનિતા બુટલેગરનો સામે કડક કાર્યવાહી યુવા ધન નશા ના રવાડે યુવાધન સહિત શ્રમિકો થયા છે બરબાદ…નાની ઉંમરના યુવાનો ભેટી રહ્યા છે મોતને ઘાટ…દેશી સહિત અંગ્રેજી દારૂની હાટડીઓ ઉપર ખાખીનો ખોફ છે કે રહેમ દષ્ટીખાખીને ખુલ્લો પડકાર આપનારા બૂટલેગરો સાબરકાંઠામાં બેફામ. બન્યાછે



