best news portal development company in india

ભાજપ શાસિત નગરપાલિકામાં લોકો ગટર મિક્સ પાણી પીવા મંજૂર બન્યા છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ભાજપ શાસિત નગરપાલિકામાં લોકો ગટર મિક્સ પાણી પીવા મંજૂર બન્યા છે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તાર મા આવેલ વોર્ડ નંબર 4 મા લો પીવાનુ ગટર લાઈન નુ પાણી પીવા મજબૂર બન્યા  ખેડબ્રહ્મા શહેર નુ વોર્ડ નંબર 4 મા ભાજપ ના 3 અને કોંગ્રેસના એક ઉમેદવાર ચૂંટાયેલા છે ત્યારે સ્થાનિક લેવલે છેલ્લા બે માસ કરતા વધુ સમયથી માર્કેટયાર્ડ પાછળ સુરજભાઈ નાયર ના ઘર પાસે પીવાની લાઈનમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા લીકેજ લાઈનની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ પરિણામ શૂન્ય મળી રહ્યું છે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી હાલમાં સ્થાનિકોમાં દહેશત ફેલાઇ છેસાબરકાંઠા જિલ્લા કલેકટર આ આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તે પહેલા કંઈક નક્કર પગલાં લે તેવી હવે આસ સ્નીસ્થાનિકો ને આસ સબંધાણી છે આરોગ્ય વિભાગ પણ સ્થળની મુલાકાત લે સ્થાનિકોના ઘરે તપાસ કરે તે પણ જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई