best news portal development company in india

સ્વચ્છ ભારત સ્વચ્છ મારું નગર તેની નરી વાસ્તવિકતા ખેડબ્રહ્મા શહેરમાં જોવા મળી રહી છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા નગરપાલિકા સ્વચ્છતાના નામે ફોટામાં નરી વાસ્તવિકતા

ભારત દેશના વડાપ્રધાન એ એક અનેરૂ સ્વપ્ન જોયું કે મારું ભારત દેશ કચ્છ હોય સુંદર હોય અને રળિયામણું હોયતેજ સ્વપ્નને ગુજરાત સ્વપ્નને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જોવામાં આવ્યું અને ગુજરાત રાજ્યમાં આવેલી નગરપાલિકાઓને સ્વચ્છતા અંગે ટકોર કરવામાં આવી કે જે જે નગરપાલિકા સ્વચ્છતા નહિ રાખે તેને કોઈપણ જાતની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં તેવી તેઓના દ્વારા મીઠી ટકોર પણ જાહેરમાં સ્વચ્છતા નહિ રાખે તેને કોઈપણ જાતની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં તેવી તેઓના દ્વારા મીઠી ટકોર પણ જાહેરમાં કરવામાં પરંતુ ખેડબ્રહ્મા નગરપાલિકાની નરી વાસ્તવિકતા કંઈક જુદી જ છે જે ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત બસ સ્ટેશન વિસ્તારમાં આવેલું અંબિકા કોમ્પલેક્ષ ની પાછળ માં ગટરો  ગટરો ઉભરાતી હોય હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આસપાસ વિસ્તારમાં રહેતા લોકો અહીંથી નીકળતા મોઢે રૂમાલ બાંધી નીકળવા મજબૂર બન્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई