best news portal development company in india

સુરવા ગામ, ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ધવલકુમાર ટાભાભાઈ ચાવડા (૨) પ્રજાજન દિલીપ હરદાસભાઇ રામ (૩) પ્રજાજન કપિલ રમેશભાઈ રામ રૂ. ૮,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

સુરવા ગામ, ચાર્જ – ગલિયાવડ તા.તાલાલા, જી.ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ધવલકુમાર ટાભાભાઈ ચાવડા (૨) પ્રજાજન દિલીપ હરદાસભાઇ રામ (૩) પ્રજાજન કપિલ રમેશભાઈ રામ રૂ. ૮,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીને બેંકના લોનના કામ માટે ગામના નમુના નં.૦૨ તથા વેરા પહોંચ આપવા માટે આરોપીઓએ માંગી હતી લાંચ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई