આ સમાચાર સત્ય થી વેગળા કદાચ ન હોઇ શકે કારણ કે શહેર મા ઉભરાઈ રહી છે ગટરો ઠેરઠેર પડ્યા છે કચરા ના ઢગલા જેનો જીવતો જાગતો પુરાવો શહેર ની આ તસવીર જવાબ આપી રહી છે કે આ કચરો અને ઉભરાતી ગટરો સત્ય થી વેગળી નથી સત્ય થી વેગળી કહેનાર આપ એક નજર આ તસવીર પર નાખો

Post Views: 36



