best news portal development company in india

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢેક મહિના અગાઉ ચોરી થયેલ મોબાઈલ સામે આરોપી પકડયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોબાઇલ ફોનની ચોરીનો ગણતરીના દિવસોમાં CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

 

 વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢેક મહિના અગાઉ ફરીયાદીનો OPPO કપંનીનો A3X (4+128) મોડલનો જાંબલી કલરની બોડી વાળો જેના IMEI NO.864017078 951398 મોબાઇલ ફોન ચોરાયેલ હતો.જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૫૨૫૦૪૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. જે મોબાઇલ ફોનનો ડેટા CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી ટ્રેકીંગમાં મુકેલ હતો. જે ફોન એક્ટીવેટ થતા મોબાઇલ ડિટેઇલ્સ કઢાવી એનાલિસીસ કરતા સદર ફોન કીરીટકુમાર મનજીભાઇ ડામોર રહે,અભાપુર તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળાની પાસે હોવાનું જણાઇ આવતા સદરી ઇસમ કીરીટકુમાર મનજીભાઇ ડામોર રહે,અભાપુર તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળાને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૨,૫૦૦/- નો CEIR પોર્ટલ આધારે રિકવર કરવામાં વિજયનગર પોલીસને સફળતા મળી હતી

 

 

 

 

(૧) શ્રી એ.વી.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

 

(૨) અ.હેડ.કોન્સ. જયદિપકુમાર દિનેશચંદ્ર બ.નં.૫૦

 

(૩) આ.પો.કોન્સ. દિનેશકુમાર નારણભાઇ બ.નં.૧૦૭૧

 

(૪) આ.પો.કોન્સ.બાબુલાલ મોતીજી બ.નં.૫૨૭

 

(૫) I.T. એક્ષ્પર્ટ દર્શનકુમાર પરસોત્તમભાઇ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई