- *એ.સી.બી ની સફળ ટ્રેપ કરી
એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે
આરોપી*
રવિન્દ્રકુમાર ઈશ્વરભાઈ પટેલ,
- હોદ્દો- ડેટાએન્ટ્રી ઓપરેટર
(આઉટ સોર્સ), મામલતદાર કચેરી તા. સતલાસણા, જી.મહેસાણા
ટ્રેપની થયા ની તારીખ ગતરોજ
૧૨/૦૮/૨૦૨૪
લાંચની માંગણીની રકમ:*
રૂ. ૫૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ* :
રૂ. ૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ* :
રૂ. ૫૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ* :
મામલતદાર કચેરી, તા.સતલાસણા
જી.મહેસાણા
આ ફરિયાદ ની ટુંક મા વિગત
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રી નાઓને જમીન ખરીદવાની હોય સદર જમીન નવી શરતની હોય જેનો જુની શરતમાં ફેરવવા હુકમ કરાવવા આ કામના આરોપીએ મામલતદાર અને સર્કલ ઓફિસર ના નામે રૂ.૫૦,૦૦૦/- લાંચની માગણી કરેલ. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા,આરોપીએ લાંચના છટકા દરમ્યાન સ્થળ ઉપર લાંચની રકમ સ્વીકારતા પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..
ટ્રેપિંગ અધિકારી* :
શ્રી એસ.ડી.ચાવડા, પો.ઇન્સ.
મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી* :
શ્રી એ.કે.પરમાર,
મદદનિશ નિયામક,
એ.સી.બી., ગાંધીનગર એકમ,