best news portal development company in india

ક્યા વિસ્તાર મા આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે કેટલા ગામો બંધ રહેશે વાંચો અહીંયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ખેડબ્રહ્મા પેટા વિભાગીય કચેરીના  જણાવ્યા અનુસાર

આવતીકાલે તારીખ 23.08.2025 ના રોજ ખેડબ્રહ્મા સબ સ્ટેશનનું સમારકામ હોવાથી સવારે 8:00 થી સાંજે 4:00 કલાક સુધી નીચે દર્શાવેલ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તાર, ગલોડીયા,ગોતા શ્યામ નગર, પાદરડી, મેત્રાલ રુદ્રમાળા,રાધીવાડ, જગમેર ચિખલા, રોધરા, પરોયા, જગન્નાથપુરા, દેરોલ.
કામ પૂર્ણ થયા બાદ કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.તેવી જાહેરાત કરાઈ  યુજીવીસીએલ કચેરી દ્વારા કરાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई