best news portal development company in india

વિજયનગર પોલીસ અને વન વિભાગ દ્વારા છ વ્યક્તિઓનું રિસ્ક્યુ કરાયુ સ્થાનીકો એ આભાર માન્યો 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વીજયનગર પોલીસ અને વન વિભાગ દ્વારા છ વ્યક્તિઓનું રિસ્ક્યુ કરાયુ સ્થાનીકો એ આભાર માન્યો

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે વહેલા 06:00 વાગ્યા જેવા ઇન્ટરશીપ કરનાર છોકરાઓ ફરવા માટે આવેલ હશે અને જે વખતે પાણીનો પ્રવાહ બહુ ઓછો હોય જેથી અંદર પોળો ની અંદર પ્રવેશ કરેલો અને સવારે 10:00 10:30 ની આસપાસ વણજ ડેમમાં પાણીનો પ્રવાહ વધવાથી એ છ એ છ વ્યકિત આ  બાજુ આવી શકે એવી પરિસ્થિતિ ન હોય અને એ વખતે વિજયનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તેઓએ  જોયેલ. ત્યા પછી એમને આશ્વાસન આપી આશ્વાસન આપ્યા બાદ તેઓ એ ફોરેસ્ટના વિભાગ ચોકીદારોને સાથે રાખી અને બીજી તરફથી ડુંગર ઓળંગી અને એમની પાસે ગયેલા અને એ લોકોને આશ્વાસન આપી સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને પરત લાયેલા એ બદલ એ લોકોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો   પાણીનો પ્રવાહ વધુ છોડવાના કારણે ઉપરવાસમાં વરસાદ વધારે હોવાથી આ  બનાવ બનવા પામ્યો હતો

Najar News
Author: Najar News

Leave a Comment