સાબરકાંઠા
હિંમતનગરમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઘર્ષણનો મામલો

આર્મી જવાનના સમર્થનમાં આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો
ટોળાએ મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીની તોડફોડ કરી
પથ્થરમારો કરી તોડફોડ મચાવી દેતા અફરાતફરી મચી
આ પહેલા ક્લેકટર અને એસપીને રજૂઆત કર્યા બાદ સમર્થકોએ હંગામો મચાવ્યો
મોતીપુરામાં રસ્તા ચક્કાજામ કરીને સમર્થકોએ હંગામો મચાવ્યો
પોલીસે વધારાની ટીમો બોલાવી ચક્કાજામ હળવો કરવા પ્રયાસ કર્યો
Author: Najar News
Post Views: 252









Total Users : 782218
Total views : 33761469