best news portal development company in india

સાબર કાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તાર મા બેરોકટોક અખાદ્ય ગોળનો વેપલો ધમધમી રહ્યો છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

 

નજર ન્યૂજ

સાબર કાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તાર મા બેરોકટોક અખાદ્ય ગોળનો વેપલો ધમધમી રહ્યો છે

પોલીસ દેશી દારૂ ગાળવાની પ્રવૃતિ ઓ ઉપર વોચ રાખી તેને ડામવા કમર. કસવાની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ખેડબ્રહ્મા વીધાનસભા વિસ્તાર મા આવેલ ત્રણ તાલુકા મા 

અખાદ્ય ગોળ નો કારોબાર ફળ્યો ફુલ્યો છે 

 

  આ સંદર્ભે ગોળ મોકલનાર, મંગાવનાર અને ખરીદનાર સામે આવનારા દિવસો મા કડક કાર્યવાહી કરવા મા આવે તેવી માંગ પ્રજા ની ઉઠવા પામી છે 

 

 

 

સાબરકાંઠા જિલ્લામાં દેશી દારૂ ગાળવાની પ્રવૃતિને અટકાવવા માટે પોલીસે પેટ્રોલીંગ વધારવુ પણ જરુરી બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડા પણ પાડવામાં આવે તેવુ પ્રજા ઇચ્છી રહી છે

 

  ખેડબ્રહ્મા શહેર ના વિવિધ બજારો મા અખાદ્ય સડેલો ગોળ ટ્રકમાંથી ખુલ્લે આમ ઉતરી રહયો છે જે આસપાસ ના ગામ્ય વિસ્તાર મા ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે 

 

 

   આ બાબતે પોલીસે આ મામલે કલમ-૭૦એ મુજબ ગોળનો જથ્થો જપ્ત કરીને તપાસ હાથ ધરે. તે પણ જરુરી છે

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई