best news portal development company in india

મેરેથોન દોડ દરમિયાન ચુંટાયેલ ૧૧ સભ્યો ની ગેર હાજરી સંગઠન બાબતે ગણુ બધુ કહી જાય છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

મેરેથોન દોડ દરમિયાન ચુંટાયેલ ૧૧ સભ્યો ની ગેર હાજરી સંગઠન બાબતે ગણુ બધુ કહી જાય છે

  આજરોજ એસ ટી બસ સ્ટેશન થી આરડેક્તા  કોલેજ સુધી યોજાઇ હતી તેમા નગર પાલિકા ના ચુંટાયેલ ૧૭ સભ્યો પૈકી માત્ર ૬ સભ્યો. હાજર જોવા મળ્યા હતા સભ્યો ની આ સુચક ગેર હાજરી મુક બની ધણુ બધુ કહી જાય છે શહેર સંગઠન પ્રમુખ દ્વારા આગળ ના દિવસે હાજર રહેવા અંગેની જાણ કરવા છતાંય 11 જેટલા સદસ્યો ગેરહાજર રહ્યા આ બાબતે શહેર પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયામાં whatsapp પર પણ ખુલાસો માગ્યો
આ અંગે શહેર મંત્રી ને પુછતા તેઓએ જણાવેલ કે આ બાબતે  નોટિસ આપી ખુલાસો કરાસે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई