best news portal development company in india

રાષ્ટ્રીય કલામંચ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખેડબ્રહ્મા નગર દ્રારા જ્યોતી હાઈસ્કૂલ ખાતે નવરાત્રી ગરબા નુ આયોજન કરવામા આવ્યુ

SHARE:

રાષ્ટ્રીય કલામંચ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખેડબ્રહ્મા નગર દ્રારા જ્યોતી હાઈસ્કૂલ ખાતે નવરાત્રી ગરબા નુ આયોજન કરવામા આવ્યુ જેમા શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ તેમજ ABVP ના અધ્યક્ષ શ્રી રશ્મિકાંત પટેલ 

મંત્રી શ્રી દીર્ઘ ભાવાણી 

સહમંત્રી નીખીલ પંડ્યા 

સહમંત્રી કાર્તીક રાવલ

સહમંત્રી વિશ્વાસ પંચાલ તેમજ 

સોશ્યલ મીડિયા સંયોજક તેજ પટેલ સહુ કાર્યકર્તા ઓ બહુ મોટી સંખ્યામા હાજર રહી હર્ષ ભેર માં અંબા ના ગરબા રમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई