એ.સી.બી.એ કરી સફળ ટ્રેપ

એક જાગૃત નાગરીકની ફરીયાદી ના આધારે
એક જાગૃત નાગરિક આ કેશ ના આરોપી
કેતનભાઇ ગીરીશભાઇ દવે,
સીનીયર ઇન્ટેલીજન્સ ઓફીસર, સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો,
સાણંદ સેન્ટર, અમદાવાદ રીજીયન.
ગુનો બન્યા તારીખ- તા.૧૫/૦૩/૨૦૨૬
લાંચની માંગણીની રકમ:-*
રૂપિયા ૮૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ:-
રૂપિયા ૮૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:-* રૂપિયા ૮૦,૦૦૦/-
આ ગુનાનુ સ્થળ:-
ગાંધીનગર સરગાસણ ચોકડી, સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ ઉપર ફરીયાદીની ગાડીમાં
ગુનાની ટુંક વિગત:-
આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીને પોલીસ પ્રોટક્શન મળેલ હોય અને તે પ્રોટેક્શન રીન્યુ કરાવા સારૂ ફરીયાદીએ અરજી કરેલ.
- જે અરજી અનુસંધાને આરોપીએ પોઝીટીવ અભિપ્રાય મોકલી આપવા સારૂ ફરીયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કરેલ છે.
આ ટ્રેપીંગ ઓફીસર:-
શ્રી એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર,
ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપર વિઝન અધિકારીશ્રી:-
શ્રી એ.કે.પરમાર
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ
*ઇન્ચાર્જ અધિકારી :-*
શ્રી હરેશ મેવાડા,
નાયબ નિયામક,
અમદાવાદ.
Author: Najar News
Post Views: 69








Total Users : 782216
Total views : 33761466