best news portal development company in india

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ વડાલી પોલીસ પી આઇ ડી આર પઢેરીયા ને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરાયા એ ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત સુંદર કામગીરી બદલ પ્રશંસા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]
સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ વડાલી પોલીસ પી આઇ ડી આર પઢેરીયા ને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરાયા એ ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત સુંદર કામગીરી બદલ પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયા
વડાલી પોલીસને પ્રશંસા પત્ર આપી કામગીરી બદલ સન્માનિત કરાયા સાબરકાંઠા જિલ્લા ખાતે ઈ ગુજકોફ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ સ્ટેશન વડાલી દ્વારા 24 કલાકમાં એફઆઇઆર અપલોડ તમામ ફોટો અપલોડ જાણવા જોગ IIF-1 TO IIF -5 સરલ અરજીઓ સમય મર્યાદામાં નિકાલ કરાવી icjc બોટલ નો ઉપયોગ કરી ઇ સાઈન ઇ.સમન્સ. ઇ સાક્ષ્ય એફ આઇ આર Vs ચાર્જશીટ ફાઇનલ ઓનલાઇન કામગીરી કરાવી તેમજ પોકેટ કોપ મોબાઈલ ઉપયોગ કરી સાબરકાંઠા જિલ્લા ખાતે ઈ ગુજરાત ગુજરાત કોપ પ્રોજેક્ટ અંતર્ગત સુંદર કામગીરી કરવા બદલ વડાલી પોલીસ પીઆઇ ડી આર પઢેરીયા ને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયા હતા ઓનલાઇન કામગીરીનું સફળ સુપર વિઝન કરી કામગીરી કરી તે બદલ પ્રશંસા પત્ર સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યો હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई