best news portal development company in india

નગર ની ઉભરાતી ગટરો રોગચાળા ને આમંત્રણ આપે એ પહેલા લાગતા વળગતા અધિકારીઓ પોતાની એ.સી.કેબીન છોડે એ જરૂરી છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા નગરપાલિકા મા વોર્ડ ૩ નંબર માં  કોર્પોરેટરો ને જાણ બાદ  પણ પરિસ્થિતિ જૈસે થે

કીરણ ભાઇ સોની ના જણાવ્યા અનુસાર કે એમના ધર પાસે છેલ્લા લાબા સમય થી ગટર ઉભરાય છે ચુંટાયેલ સદસ્યો ને વારંવાર રજૂઆત કરાઇ છે પણ કોઈ  પરિણામ આવતુ નથી  હવે આ વિસ્તાર મા રોગચાળો ફાટી નીકળે એ પહેલા નગરપાલિકાએ જાગૃત થવા ની જરૂરિયાત છે પદાધિકારીઓ પોતાની એ સી  કેબીન છોડી પ્રજા ના પશ્ર્નો ને જાણી નીકાલ કરવાની જરૂરિયાત છે ખેડબ્રહ્મા નગરપાલિકા ચીફ ઓફિસર પણ  ખેડબ્રહ્મા શહેર ને પોતાનુ હોમ ટાઉન બનાવે  અને શહેર ના કામો ને વેગ આપે તે જરૂરી છે અપડાઉન મા સમય જાય એના કરતા નોકરી દરમિયાન ટાઉન મા રહે તે જરૂર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई