best news portal development company in india

પૂનમના દિવસે દર્શન સવારે 6 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી દર્શનાથીઓ માટે મંદિર માં દર્શન ખુલ્લા રહેશે.

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

પૂનમના દિવસે દર્શન સવારે 6 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી દર્શનાથીઓ માટે મંદિર માં દર્શન ખુલ્લા રહેશે.ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ચૈત્રી પૂનમની આરતી આરતી ના સમયે કીડીયારુ ઉભરાયુ હોય એવા દશ્યો

ત્રિ-દિવસીય મેળામાં દર્શન વહેલી સવારે 6 વાગ્યે થી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચૈત્રી પૂનમના દિવસે, ગુરુવારે સવારે 6 કલાકે મંગલા આરતી થઈ હતી અને સાંજે 7 કલાકે આરતી કરવામાં આવશે. પૂનમના દિવસે દર્શન સવારે 6 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી દર્શનાથીઓ માટે મંદિર માં દર્શન ખુલ્લા રહેશે.

Najar News
Author: Najar News

Leave a Comment