best news portal development company in india

આખરે નજર ન્યુઝ ને નગરપાલિકાએ સાંભળ્યા એ બદલ આભાર 🙏

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા નગરપાલિકા મા વોર્ડ ૩ નંબર માં  કોર્પોરેટરો ને જાણ બાદ  પણ પરિસ્થિતિ જૈસે થે હતી પરંતુ  નજર ન્યૂજ ના  અહેવાલ બાદ એ સી મા બેસી રહેતા અધીકાર જાગ્યા  ને તાત્કાલિક યુધ્ધ ના ધોરણે સફાઈ આદરી હતી…

આ વીડીયો છે અગાઉ નો

 આ

આ.   તસવીર છે નજર ન્યૂજ  ના અહેવાલ બાદ ની.

Najar News
Author: Najar News

Leave a Comment