best news portal development company in india

રક્ષક બન્યા ભક્ષક 🫢 પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પોલીસ કર્મચારી 83 હજાર ની લાંચ લેતા ઝડપાઇ ગયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

૧૦૬૪ ઉપર મળેલ ફરીયાદ આધારે એ.સી.બી. સફળ ટ્રેપ કરી

એક જાગૃત નાનાગરીકનઈ ફરીયાદ ના આધારે

આરોપી :- (૧) કાનજીભાઈ વીરમાભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ, નોકરી-સતલાસણ પોલીસ સ્ટેશન.

(ર) આશિષભાઈ નાનજીભાઇ ચૌધરી (પ્રજાજન), રહે. ચૌધરીવાસ, નવાવાસ-રાજપુર, સતલાસણ, જી. મહેસાણા    આ ટ્રેપની તારીખ :- તા.૩૧/૦૮/૨૦૨૬

લાંચની માંગણીની રકમ :- રૂા. ૮૩,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૮૩,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૮૩,૦૦૦/-

ગુનાનુ સ્થળ :- મોજે સુરજ કોમ્પલેક્ષની સામે જાહેર રોડ ઉપર આરોપીના મિત્રની ગાડીમાં, સતલાસણા.

આ કેસ નીટુંક વિગત :- આ કામે હકિકત એવી છે કે આ કામના ફરીયાદીશ્રી તથા તેમના સાથેના અન્યો વ્યક્તિઓ વિરૂધ્ધ સતલાસણા પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુન્હો દાખલ થયેલ. જે ગુન્હાના કામે ફરિયાદી તથા તેમની સાથેના અન્ય વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં હાજર કરી માર નહીં મારવાની અવેજ પેટે આ કામના આરોપી નંબર-૧ નાઓએ ફરિયાદી પાસે રૂપિયા ૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રકઝક અંતે રૂપિયા ૮૩,૦૦૦/- માં નક્કી થયેલ જે આધારે આજ રોજ આપવાના વાયદો કરેલ પરંતુ ફરીયાદીશ્રી આ લાંચના નાણા આપવા માંગતા ન હોઇ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર-૧૦૬૪ ઉપર કરેલ ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા બન્ને આક્ષેપિતોએ ફરીયાદી સાથે ટેલીફોનીક વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૮૩,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબત.

 

ટ્રેપીંગ અધિકારી :- શ્રી ડી.બી.મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી., ફિલ્ડ-૩ (ઇન્ટેવિંગ) ગુ.રા., અમદાવાદ તથા ટીમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई