best news portal development company in india

ખેડબ્રહ્મા પોલીસે 40970 નો 4 કિલો ગાંજા સાથે 1 ઇસમને પકડ્યો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા પોલીસે 40970 નો 4 કિલો ગાંજા સાથે 1 ઇસમને પકડ્યો
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા પોલીસે મંગળવાર રાત્રિના સમયે હાઇવે પર એક બાઇક માંથી ચાર કિલો ગાંજા સાથે એક ઈસમને પકડી ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોધાઈ હતી
ખેડબ્રહ્મા પોલીસ મંગળવારના રાત્રિના સમયે ચેકિંગમાં હતા ત્યારે જ્યોતિ હાઈસ્કૂલ પાસે સ્ટેટ હાઇવે પર સોવનભાઈ પોપટભાઈ બૂબડિયા અને સુનિલભાઈ માલજીભાઈ ગમાર બંને રહે. પીપળીયા, પોશીનાના બાઇક નંબર GJ 09 DP 2567 ની પર વગર પાસ પરમિટે માદક પદાર્થ ગાંજો 4.097 કિલો ગ્રામ કિમત રૂપિયા 40970 નો પકડી પડેલ જેમાં પાછળ બેઠેલ સુનિલભાઈ ફરાર થઈ ગયો હતો અને સોવનભાઇ પકડાઈ ગયો હતો. પોલીસે ગાંજો તથા બાઇક કિમત રૂપીયા 40000 બે મોબાઈલ રૂપિયા 4000 મળી કુલ 84970 નો મુદ્દા માલ પકડી પાડેલ હતો. જેથી પોલીસે સોવનભાઈ પોપટભાઈ બૂબડિયા અને સુનિલભાઈ માલજીભાઈ ગમાર બંને રહે. પીપળીયા તથા નંબર વગરની બાઇક પર પેટ્રોલીંગ કરતાં વનરાજભાઈ રજુભાઇ અંગારી રહે. પીપળીયા અને સુનિલ રહે. ચંદ્રાણા તા. પોશીના વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ વધુહાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई