ખેડબ્રહ્મા તાલુકાવાસી ઓ ને ખેડબ્રહ્મા પોલીસ પરીવાર દ્વારા નવરાત્રી મહોત્સવ ની શુભેચ્છાઓ આ ખાસ ધ્યાન થી વાંચો
દેશી દારૂ ગાળવાનો વોશ લિટર-૬૦૦૦ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા દેશી દારૂ લિટર-૨૧૦ કિ.રૂ.૪૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રાંતિજ પોલીસ
સેવા સંકલ્પ અભિયાન’: વારાણસીથી વડનગર સુધીની બાઈક યાત્રાનું આદિજાતિ વિકાસ મંત્રી પી.સી. બરંડાએ ઈડર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું
સરકારી નગરપાલિકા વાહનના કથિત રાજકીય ઉપયોગ તથા આશુતોષ રાઠોડ સાથે થયેલા ધમકીભર્યા વર્તન અંગે નિષ્પક્ષ તપાસની માંગ સાથે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર