તારીખ 9/8/2025 ના રોજ ખેડબ્રહ્માના આર્ડેકતા કોલેજ ખાતે “ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાશે
સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ, લઘુ,સુક્ષ્મ અને
મધ્યમ ઉદ્યોગ કુટીર,ખાદી અને ગ્રામઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર તેમજ પ્રભાળી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાશે.
આજે તા.૯ ઓગસ્ટ ૨૦૨૫ શનિવાર બપોરે 2:00 કલાકે આર્ડેકતા કોલેજ, નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવશે.
Post Views: 1



