રાજ્યના ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ્હસ્તે યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો શુભારંભ…

ધર્મ, અધ્યાત્મ અને ટેક્નોલોજીના સમન્વય થકી તૈયાર કરાયેલ ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક-ઝડપથી ઉપલબ્ધ થશે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
Post Views: 2



