best news portal development company in india

ફટાકડા વેચવાનો નો રેગ્યુલર લાયસન્સ (પરવાનો) ધરાવતા વેપારી આલમ મા એન.ઓ.સી. સર્ટીફીકેટ રજુ ના કરાતા લાયસન્સ રદ થવાના એધણ…..

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ફટાકડા વેચવાનો નો રેગ્યુલર લાયસન્સ (પરવાનો) ધરાવતા વેપારી આલમ મા એન.ઓ.સી. સર્ટીફીકેટ રજુ ના કરાતા લાયસન્સ રદ થવાના એધણ…..

 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફટાકડા વેચવાનો કાયમી લાઇસન્સ માટે નિયમો જાહેર કરાયા છે જે ખેડૂતોમાં શહેરમાં કાયમી લાઇસન્સ ધરાવતા વેપારીઓને પણ લાગુ પડે છે તે ડોક્યુમેન્ટ વેપારીઓ દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરે નોટિસ આપી માગણી કરી હતી તે ડોક્યુમેન્ટની તપાસણી માટે બોલાવેલ હતા ડોક્યુમેન્ટ હાજર લઈ પરંતુ વ્યાપારીઓ દ્વારા આ પ્રકારના ડોક્યુમેન્ટ જેવા કે ફાયર સેફટી મંજુરી ગાંધીનગર ફાયર વિભાગ નગરપાલિક બાંધકામ મંજૂરી અને ગોડાઉન એક્ઝિટ અને આઉટ ગેટ ઈલેક્ટ્રીક ટેસ્ટ સર્ટીફીકેટ ઈમરજન્સી ગેટ ની સુવિધા ધરાવતા સર્ટિફિકેટ ન કરતા નોટિસની બજવણી કરવામાં આવી રહી છે જેને લઇ ફટાકડા વેચતા આલમ માં ફફડાટ ફેલાયો છે આવા વેપારીઓ ના આવનારા સમય મા લાયસન્સ રદ થાય તો નવાઈ નહી. ગામ વિસ્તાર અને સ્ટેશન વિસ્તાર મા 

 

 એવા વેપારીઓ ની નોટીસ બજવી કોની બાકી યાદી જોવા માટે જોતા રહો નજરન્યુજ………

 

Najar News
Author: Najar News

Leave a Comment