સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
| ખેડબ્રહ્મા 
વિશ્વ આદિવાસી દિનની જિલ્લા કક્ષાની ઉજવણી મેત્રાલ મુકામે કરવામાં આવી હતી જેમાં સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ધ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી હતી જે બદલ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
Author: Najar News
Post Views: 53








Total Users : 782214
Total views : 33761463