best news portal development company in india

રાષ્ટ્રપ્રેમના રંગમા રંગાયું અમદાવાદ.

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

રાષ્ટ્રપ્રેમના રંગમા રંગાયું અમદાવાદ.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ…

 

કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં ‘સ્વચ્છ શહેર અમદાવાદ’, ‘ ઓપરેશન સિંદૂર’, ‘ગૌ ગણેશ’, ‘મિશન 4 મિલિયન ટ્રી’ના ટેબ્લો જોવા મળ્યા; પોલીસની અશ્વ રેલી, બાઈક રેલી, પોલીસ બેન્ડની સુરાવલીઓ, BSF જવાનો, NCC તેમજ શાળાનાં બાળકો વચ્ચે માહોલ દેશભક્તિમય બન્યો…

 

તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે : મુખ્યમંત્રીશ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई