best news portal development company in india

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન, ગાંધીનગરથી આત્મીય વિદાય આપી

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન, ગાંધીનગરથી આત્મીય વિદાય આપી…

 

પ્રધાનમંત્રીશ્રીના આગમનથી સમગ્ર રાજભવન ગૌરવાન્વિત થયું છે, પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રવાસ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊર્જા અને પ્રેરણા પ્રદાન કરનાર સાબિત થશે. તેમની લોક કલ્યાણકારી દ્રષ્ટિ, સેવા ભાવના અને મજબૂત સંકલ્પશક્તિ દરેક નાગરિક માટે પ્રેરણાદાયી છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई