સાબરકાંઠામાં 10 પી.આઈ. ની બદલી
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થસિંહ ગોહિલ ઘ્વારા જિલ્લામાં 10 પી.આઈ. અને 18. પી.એસ.આઈ. ની આંતરિક બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા જેમાં ખેડબ્રહ્મા પી.આઇ. તરીકે ફરજ બજાવતા ડી.એન.સાધુ ની ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે જયાં ખેડબ્રહ્મા ખાતે હિમતનગર બી.ડિવિજનથી આર.ટી. ઉદાવતની બદલી કરવામાં આવી છે
Post Views: 1



