ખેડબ્રહ્મા સ્વામી વિવેકાનંદ હોલ ખાતેગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી સ્વર્ગસ્થ સ્વ.શ્રી અમરસિંહ ભાઈ ચૌધરી ના જન્મદિન નિમિત્તે ખેડબ્રહ્મા રક્તદાન શિબિર નું આયોજન ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરી ની જન્મજયંતિ નિમિત્તે આયોજીત રક્તદાન શિબિરમાં ૧૦૯ યુનિટ રક્ત એકઠું કરવામાં આવ્યું.હતુ
Post Views: 2



