સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે બેગલેસ ડે ની ઉજવણી
સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય આજના શનિવારના દિવસે બેગલેશ ડે નિમિત્તે વાલ વાટિકા થી ધોરણ પાંચ સુધીના બાળકોએ કાગળ ઉપર જુદા જુદા અનાજના દાણા લગાવીને ભાત ચિત્રો બનાવ્યા હતા. જે બદલ પૂર્વ પ્રાથમિક વડા અશ્વિનભાઈ જોશી સિનિયર શિક્ષક શ્રી ભરતસિંહ ચૌહાણ, અશોક વાઘેલા, અર્ચનાબેન દીક્ષિત, મિતુલ ચૌધરી, આરતી બારોટ, અમીશા ચૌધરી, રીંકલ પ્રજાપતિને શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
Author: Najar News
Post Views: 82








Total Users : 782219
Total views : 33761471