best news portal development company in india

અંબાજી થી ખેડબ્રહ્મા ની ગીરીમાળા ઓ બોલ મારી અંબે જય અંબે ના નાદ થી ગુંજી ઉઠી

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

અંબાજી થી ખેડબ્રહ્મા ની ગીરીમાળા ઓ બોલ મારી અંબે જય અંબે ના નાદ થી ગુંજી ઉઠી

   તારીખ ૧ સપ્ટેમ્બર થી સાત 

દિવસ માટે ભરાતો મેળો શરુ થવા માટે ગણતરી ના કલાકો બાકી રહ્યા છે ત્યારે અંબાજી ની ગીરીમાળા ઓ બોલ મારી અંબે જય અંબે ના નાદ થી ગુંજી ઉઠી છે હાઇવે પર ઠેરઠેર દાતાઓ તરફ થી વિસામા તૈયાર કરાયા છે.વહીવટીતંત્ર તંત્ર પણ મેળા ને લઈ સજ્જ બન્યુ છે આરોગ્ય વિભાગ તરફ થી પણ પદયાત્રીઓ ને કોઈ પણ જાત નીઅગવડ ન પડે તે માટે મેડીકલ કેમ્પ નુ આયોજન ઠેરઠેર કરાયુ છે તો અત્યાર સુધી માત્ર ૪૦ થી વધુ સંઘો ખેડબ્રહ્મા અંબીકા માતાજીએ  માઁ ના ચરણો મા શીશ નમાવી આગળ વધી ચુક્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई