best news portal development company in india

ધરોઈ ડેમના કાંઠા પર વસેલા ગઢડા શામળાજી મંદિરે ગીતા જયંતી નિમિત્તે ઉજવણી કરાઈ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા તાલુકાના ધરોઈ ડેમના કાંઠા પર વસેલા ગઢડા શામળાજી મંદિરે ગીતા જયંતી નિમિત્તે ઉજવણી કરાઈ ભારત દેશભરમાં ઠેર ઠેર ગીતા જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયા છે જ્યારે ખેડૂતોમાં તાલુકાના ગઢડા શામળાજી મંદિર ખાતે આજરોજ ગીતા જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ગીતાનું પારાયણ અને આરતી પાનોલ થી આવેલા ભક્તો દ્વારા મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી અને મંદિરને વાંચતે ગાજતે પ્રદક્ષિણા કરી અને ધ્વજવા આહરોહણ કરાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई