best news portal development company in india

ખેડબ્રહ્મા પી.આઇ. તરીકે ફરજ બજાવતા ડી.એન.સાધુ ની ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

સાબરકાંઠામાં 10 પી.આઈ. ની બદલી 

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થસિંહ ગોહિલ ઘ્વારા જિલ્લામાં 10 પી.આઈ. અને 18. પી.એસ.આઈ. ની આંતરિક બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા જેમાં ખેડબ્રહ્મા પી.આઇ. તરીકે ફરજ બજાવતા ડી.એન.સાધુ ની ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે જયાં ખેડબ્રહ્મા ખાતે હિમતનગર બી.ડિવિજનથી આર.ટી. ઉદાવતની બદલી કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई