*ખેડબ્રહ્મા ખાતે ભારત આદિવાસી પાર્ટી, ઉત્તર ગુજરાત નું અધિવેશન યોજાયુ*

28 ફેબ્રુઆરી શનિવારે ખેડબ્રહ્મા ખાતે પંખેશ્વર મહાદેવ મંદિર ના સભા ગ્રૂહમા ભીલ પ્રદેશ ડુંગરપૂર- બાસવાડા સાંસદ શ્રી રાજકુમાર રોત સાહેબ ની ઉપસ્થિતમા ભારત આદિવાસી પાર્ટી, ઉત્તર ગુજરાત અધિવેશન યોજાઈ ગયું
અધિવેશનમા ઉત્તર ગુજરાત ના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લા/ તાલુકા BAP ના હોદ્દેદારો,સક્રિય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
શ્રી રાજકુમાર રોત સાહેબે જિલ્લા/ તાલુકા સહ BAP સંગઠન સમિક્ષા કરી સંગઠન ને ગ્રામ સ્તર સુધી મજબુત કરવા જરૂરી સલાહ સૂચન કર્યા હતા
Author: Najar News
Post Views: 26








Total Users : 782214
Total views : 33761463