best news portal development company in india

અંબિકા માતાજી મંદિર દ્વારા તારીખ 3 3 2026 ને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

અંબિકા માતાજી મંદિર દ્વારા તારીખ 3 3 2026 ને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

ગુજરાત ભરમો મીની અંબાજી તરીકે ઓળખાતા શ્રી અંબિકા માતાજી મંદિર ખાતે તારીખ 3 માર્ચ 2026 ને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતી અને દર્શનનો સમય ફેરફાર કરાયો છે જેને લઇમાય ભક્તોને નોંધ લેવા વિનંતી કરાય છે સવારની આરતી છ વાગ્યે થશે ત્રણ માર્ચના રોજ સવારે છ વાગ્યાથી 11 વાગ્યા સુધી માતાજી મંદિરના દ્વાર ખુલ્લા રહેશે સવારે 11:00 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી બારીમાંથી દર્શન કરાશે થાળ અને રાજમુખ સવારે 10:00 વાગે રાત્રે 8:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે સાંજની આરતી રાતે 9:00 વાગે 15 મિનિટે કરાશે જ્યારે સાંજે થાળ અને રાજપૂતો રાત્રે 9:00 વાગે 45 મિનિટે ધરાવશે તારીખ 2 માર્ચ 2026 સોમવારે ફાગણ સુદ ચૌદશની સાંજે હોળી પ્રાગટ્ય સાંજે સાત 15 થી 8:15 રહેશે જ્યારે તારીખ 4 માર્ચ 2026 થી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે તેવું શ્રી અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું

Najar News
Author: Najar News

Leave a Comment