ખેડબ્રહ્મા તાલુકા માટે આ ગોજારો દિવસ કહી શકાય 
આ અકસ્માતો દરમિયાન એક વ્યકિત નુ મરણ થયુ હતુ અન્ય ધાયલો ને રીફર કરાયા હતા.
તારીખ 10/ 8/ 2025 ના રોજ ખેડબ્રહ્મા તાલુકામાં અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી જેમાં નાકા કલોલ રોડ પર બે બાઈક સવારો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યારે બીજો અકસ્માત શીલવાડ જતા રોડ પર બે બાઇક ચાલકો વચ્ચે સર્જાયો હતો એક અકસ્માત અકસ્માત ધોઈ ગામ પાસે બે બાઇક ચાલકો વચ્ચે સર્જાયો હતો જ્યારે એક વ્યક્તિ મટોડા હોસ્પિટલ ખાતેથી અકસ્માત દરમિયાન ઘાયલ થયેલ હતો તેને ખેડબ્રહ્મા ખાતે રીફર કરાયો હતો અલગ-અલગ અકસ્માતો મા
10 વધુ ધાયલો ને સારવાર અપાઇ હતી તો વધુ ધાયલો ને રીફર કરાયા હતા…
Post Views: 1



