79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો સંદેશ…
રાજ્યપાલશ્રીએ રાજ્ય અને દેશના નાગરિકોને 79મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી..
મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ, જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશું : માન.રાજ્યપાલશ્રી
Post Views: 1



