પુષ્પગુચ્છ અને શાલ આપી ડી જે ના તાલે વિદાય આપવામાં આવી હતીખેડબ્રહ્મા પી.આઈ નો વિદાય સમારંભ | ખેડબ્રહ્મા 
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થસિંહ ગોહિલ ઘ્વારા જિલ્લામાં 10 પી.આઈ. અને 18. પી.એસ.આઈ. ની આંતરિક બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા જેમાં ખેડબ્રહ્મા પી.આઇ. તરીકે ફરજ બજાવતા ડી.એન.સાધુ ની ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ ઘ્વારા પી.આઈને શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છ અને શાલ આપી ડી જે ના તાલે વિદાય આપવામાં આવી હતી
Post Views: 2



