best news portal development company in india

વિજયનગરના નાગરિકો ને અંદાજીત રૂ. ૪ કરોડ ૧૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આખરે વિજયનગર વાસીઓનું સ્વપ્ન ફળ્યું …એસ.ટી. ડેપોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વિજયનગરના નાગરિકો ને અંદાજીત રૂ. ૪ કરોડ ૧૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

 

આશરે ઘણા લાંબા સમય પછી આધુનિક બસ ડેપોની સુવિધા પ્રાપ્ત થવા જઈ રહી છે, જે સમગ્ર વિસ્તારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે..

 

આ બસ ડેપો ચાલુ થતાં વિજયનગરના આસપાસના ગામોના નાગરિકોને સુગમ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ થશે, તેમજ વિદ્યાર્થીઓ, કામદારો, વેપારીઓ અને સામાન્ય મુસાફરોને રોજિંદી અવરજવર વધુ સરળ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई