August 13, 2026

Najar News

લો બોલો…હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એક તરફ સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે 🤪 ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ રોડ પર નગરપાલિકા ઘ્વારા જનરલ હોસ્પિટલના કોટ ઉપર ગંદકી ના કરવાના ચિત્રો દોરવામાં આવ્યા છે. અને તે બેનર નીચે જ ગંદકી કરવામાં આવે છે