best news portal development company in india

તલાટી કમ મંત્રી અલ્પાબેન D/o રમેશભાઈ પટેલ રૂ. ૧,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

સેલારી જૂથ ગ્રામ પંચાયત, તા.રાપર, જી. કચ્છ ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અલ્પાબેન D/o રમેશભાઈ પટેલ રૂ. ૧,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

આક્ષેપિતે ડીકોયર પાસેથી હક્ક દાખલ કરવાની નોંધ પાડવાની અવેજી પેટે માંગી હતી લાંચ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई