best news portal development company in india

ઝાલોદ નગરપાલિકા(૧) કરાર આધારીત એન્જિનિયર જયેશકુમાર જયંતીલાલ પટેલ (૨) પ્રજાજન મનુભાઇ ચંદુભાઇ વસૈયા રૂ.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ઝાલોદ નગરપાલિકા, જી.દાહોદ ખાતે ફરજ બજાવતા (૧) કરાર આધારીત એન્જિનિયર જયેશકુમાર જયંતીલાલ પટેલ (૨) પ્રજાજન મનુભાઇ ચંદુભાઇ વસૈયા રૂ.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત આવાસ મંજૂર થયેલ,

જે આવાસના હપ્તા ફરિયાદીના બેન્ક ખાતામાં જમા થતાં આરોપીએ લાંચ માંગી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई