best news portal development company in india

સિઝનમાં પ્રથમવાર ખેડવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

સિઝનમાં પ્રથમવાર ખેડવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા મોડી રાત્રે હરણાવ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. નદી કાંઠાના વિસ્તારોના લોકોને પાણીમાં ન ઉતરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ખેડવા જળાશય યોજનાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જળાશયમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હતો. રૂલ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલીને આશરે ૩૩૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

આ પાણી છોડવાના કારણે નદી કિનારાના બારસોલ, નવાનાના, ભૂતિયા, પરોયા, રોધરા, જગનનાથપુરા, સિતોલ, બોરડી અને વરતોલ ગામના લોકોને નદીના પાણીમાં પ્રવેશ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई